Election ID card is very important for your Indian citizenship.

Election ID card is not only important for voting but also proof of your Indian citizenship. With Aadhaar card and PAN card you can open a bank account and take a loan, but citizenship is proved only through election ID card.

1. Link your election ID card to Aadhaar so that it does not get cancelled.

2. Keep your election card information *up-to-date*.

3. If there is any mistake, correct it immediately.

4. People who are above 17 years of age should get their election ID card made immediately.

5. Convert old black and white card to colour card (e-EPIC) PDF



ચૂંટણી ઓળખ કાર્ડ માત્ર મતદાન માટે નહીં, પરંતુ તમારા *ભારતીય નાગરિક* હોવાનો મહત્વપૂર્ણ પુરાવો પણ છે. આધાર કાર્ડ અને પાન કાર્ડ દ્વારા તમે બેંક ખાતું ખોલી શકો છો અને લોન મેળવી શકો છો, પરંતુ _નાગરિકતા ચૂંટણી ઓળખ કાર્ડ દ્વારા_ જ સાબિત થાય છે.

1. તમારું ચૂંટણી ઓળખ કાર્ડ *આધાર સાથે* લિંક કરાવો જેથી તે રદ ન થાય.

2. તમારા ચૂંટણી કાર્ડની જાણકારી સમયસર *અદ્યતન (અપ-ટુ-ડેટ) રાખો.

3. જો કોઈ ભૂલ હોય, તો તરત જ તેને સુધારી લો.

4. જેમની ઉંમર 17 વર્ષથી વધુ છે, તેમને વય પૂર્ણ થતાં જ ચૂંટણી ઓળખ કાર્ડ બનાવાવું જોઈએ.

5. જૂનું બ્લૅક & વાઈટ કાર્ડ ને કલર કાર્ડ (e-EPIC) PDF કરવો


चुनाव पहचान पत्र सिर्फ मतदान के लिए ही नहीं, बल्कि आपकी भारतीय नागरिकता का भी अहम सबूत है। आधार कार्ड और पैन कार्ड से आप बैंक खाता खोल सकते हैं और लोन ले सकते हैं, लेकिन नागरिकता केवल चुनाव पहचान पत्र से ही साबित होती है।

1. अपने चुनाव पहचान पत्र को आधार से लिंक करें ताकि वह रद्द हो।

2. अपने चुनाव कार्ड की जानकारी *अध्यतन* (अप-टू-डेट) रखें।

3. अगर कोई गलती हो तो उसे तुरंत सुधार लें.

4. जो लोग 17 वर्ष से अधिक उम्र के हैं उन्हें तुरंत चुनाव पहचान पत्र बनवाना चाहिए।

5. पुराने ब्लैक एंड व्हाइट कार्ड को रंगीन कार्ड (-ईपीआईसी) पीडीएफ में बदलें


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.