સાવધાન: આપનું આધાર કાર્ડ Invalid થઈ શકે છે, જો તમે આધાર કાર્ડ માં જે માહિતી આપેલ છે તે તમારા અન્ય દસ્તાવેજો સાથે સુસંગત નથી તો...
આપનું આધાર કાર્ડ પર જે નામ અને સરનામું છેલ્લું છે, તે સરનામા નું તમારું ચૂંટણી કાર્ડ અથવા રાશન કાર્ડ હોવું જરુરી છે. જો ના હોય તો કમ સે કમ એજ સરનામું તમારા બેંક ખાતા માં હોવું જોઈએ અને અન્ય એક આઇડી પ્રૂફ (ડ્રાઈવિંગ લાયસન્સ, પાન કાર્ડ કે પાસપોર્ટ) જરુરી બનશે.
ઉપરોક્ત દસ્તાવેજ તમારી પાસે છે, તો આધાર માટે ની વેબસાઇટ (uidai.gov.in) પર અપલોડ કરવા જરૂરી છે.
વેબસાઇટ પર દસ્તાવેજ અપલોડ કરવા માટે આધાર માં મોબાઈલ લીંક હોય તો જ કરી શકાશે. અને જો લીંક થયેલો મોબાઈલ જો બંધ થઈ ગયો હોય તો તેને બદલવો પડશે, ઓટીપી આવશે તો જ તમારું આધાર બચી શકશે.